寄付 2024年9月15日 – 2024年10月1日 募金について

Wheel Chair (Gujarati Edition)

  • Main
  • Wheel Chair (Gujarati Edition)

Wheel Chair (Gujarati Edition)

Dhruv Patel [Dhruv Patel]
この本はいかがでしたか?
ファイルの質はいかがですか?
質を評価するには、本をダウンロードしてください。
ダウンロードしたファイルの質はいかがでしたか?
આવતીકાલની શોધમાં નીકળેલી `આજ'ની જિંદગી... 

ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે... 

Life is a long way with so many unseen diversions! 

* 

સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે 

પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા, 

એ તો માત્ર અનુભવી જ શકાય. 

સીધી-સરળ લાગતી જિંદગી અનેક ડાઇવર્ઝન્સથી ભરેલી જ હોય છે. 

* 

માત્ર વીસ વર્ષની ચંચળ અને ઊછળકૂદ કરતી એક છોકરી, 

લગ્ન કર્યા પહેલાં જ એક ગંભીર અને ઠરેલ સ્ત્રી 

કેવી રીતે બની જાય છે? 

માનસિક અપંગ સમાજની કઈ દગાબાજીને કારણે 

ગઈકાલ વગરની છોકરી પોતાની આવતીકાલને શોધતી શોધતી 

`આજ'ની વ્હીલ ચેર સુધી પહોંચી ગઈ? 

* 

તમને પોતાના મોહપાશમાં બોલાવતી આ Love-Thriller Story 

એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી પૂરી કરવી જ પડે તેટલી રસપ્રદ છે.
出版社:
R. R. Sheth & Co. Pvt. Ltd.
言語:
gujarati
ISBN 10:
9388882431
ISBN 13:
9789388882439
ファイル:
EPUB, 874 KB
IPFS:
CID , CID Blake2b
gujarati0
オンラインで読む
への変換進行中。
への変換が失敗しました。

主要なフレーズ